સુપ્રીમ કોર્ટે બુધવારે  દુષ્કર્મ ના આરોપને વ્યાખ્યાયિત કરતા અલ્હાબાદ હાઈકોર્ટના વિવાદાસ્પદ આદેશનું સ્વતઃ સંજ્ઞાન લીધું. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટની ટિપ્પણી પર સ્ટે લગાવી દીધો છે