બિહારના નવાદા જિલ્લામાં બુધવારે સાંજે મોટો હંગામો થયો હતો. મુફસિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુંડાઓએ એક દલિત વસાહતને ઘેરી લીધી અને તેને આગ ચાંપી દીધી. આ આગમાં ગામના 80 ઘર બળી ગયા હતા