મદાવાદના બોપલ આંબલી રોડ પર એક ઓડી કાર ચાલકે નશાની હાલતમાં બેફામ કાર ચલાવી ૪ થી ૫ વાહનોને અડફેટે લીધા બાદ રેલીંગ સાથે કાર અથડાઈ હતી
મદાવાદના બોપલ આંબલી રોડ પર એક ઓડી કાર ચાલકે નશાની હાલતમાં બેફામ કાર ચલાવી ૪ થી ૫ વાહનોને અડફેટે લીધા બાદ રેલીંગ સાથે કાર અથડાઈ હતી
અમદવાદમાં બોપલ રોડ પર એક કર ચાલકે નશાની હાલતમાં બેફામ રીતે કાર હંકારી ૪ થી ૫ વાહનોને અડફેટે લીધા હતા. આ કાર ચાલકે અવર્સમાં બેફામ કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો. કાર ચાલકે ૪ થી ૫ વાહનોને અડફેટે લીધા બાદ કાર રેલીંગ સાથે અથડાઈ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી.
મળતી માહિતી અનુસાર અમદાવાદના બોપલ આંબલી રોડ પર એક ઓડી કાર ચાલકે નશાની હાલતમાં બેફામ કાર ચલાવી ૪ થી ૫ વાહનોને અડફેટે લીધા બાદ રેલીંગ સાથે કાર અથડાઈ હતી. અકસ્માતની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
https://x.com/kathiyawadiii/status/1860930298369736831
હાલ પોલીસે કાર ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતની ઘટના ના CCTVપણ સામે આવ્યા છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0