ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય યોગેશ વર્મા પર હુમલો કરવામાં આવ્યો હતો. જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ અવધેશ સિંહ અને તેમના સમર્થકોએ ધારાસભ્યને પોલીસની સામે માર માર્યો હતો