|

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં કો-ઓપરેટિવ બેંકની ચૂંટણી પર વિવાદમાં એક યુવકે ભાજપના નેતાને માર્યો માર , જુઓ વિડીયો

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય યોગેશ વર્મા પર હુમલો કરવામાં આવ્યો હતો. જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ અવધેશ સિંહ અને તેમના સમર્થકોએ ધારાસભ્યને પોલીસની સામે માર માર્યો હતો

By samay mirror | October 09, 2024 | 0 Comments

Hot Categories

1
3
1
4
1