સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી એક ડાયમંડ ફેક્ટરીમાં ગેસ લાઈનમાં બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ હતી. ફલેશ ફાયરના કારણે કામ કરી રહેલા ૧૪ જેટલા લોકો  દાઝી ગયા હતા જેમાંથી બેની હાલત ગંભીર હોવાની વિગતો મળી રહી છે.