13 વર્ષની બાળકીએ  PM મોદીની અનાજમાંથી અદભૂત તસવીર બનાવી અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ બાળકીનું નામ પ્રેસ્લી શેકીના હોવાનું સામે આવ્યું છે