પશ્ચિમ બંગાળમાં સર્જાઈ રેલ દુર્ઘટના: એક્સપ્રેસ સાથે માલગાડી અથડાઈ, અનેક લોકો ઈજાગ્રસ્ત

સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં માલગાડીએ રંગપાની સ્ટેશન પાસે ઉભેલી કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનની પાછળની બે બોગી પાટા પરથી ઉતરી ગઇ હતી અને પલટી ગઇ હતી. આ અકસ્માતમાં કેટલાક મુસાફરો ઘાયલ થયાના સમાચાર છે

By samay mirror | June 17, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1