વકફ એક્ટમાં મોટા સુધારાની તૈયારી કરી રહી છે મોદી સરકાર..આવતીકાલે સંસદમાં રજુ થઇ શકે છે બિલ

આ બિલ દ્વારા મોદી સરકાર વકફ બોર્ડની સત્તા પર અંકુશ લગાવવા માંગે છે, જેના હેઠળ વકફ બોર્ડ કોઈપણ મિલકતને વકફ બોર્ડની મિલકત તરીકે જાહેર કરે છે. વક્ફ બોર્ડ એક્ટ એમેન્ડમેન્ટ બિલ આવતીકાલે સંસદમાં રજૂ થઈ શકે છે. આ બિલમાં વક્ફ બોર્ડની સત્તા ઘટાડવાની વાત કરવામાં આવી છે.

By samay mirror | August 04, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1