ઉત્તરપ્રદેશ: લખનૌ- આગ્રા એક્સપ્રેસ વે પર બસ અને કન્ટેનર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ૧૮ન મોત, 30 થી વધુ લોકો ઈજાગ્રસ્ત

લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર એક મોટો રોડ અકસ્માત થયો હતો. બિહારથી દિલ્હી જઈ રહેલી હાઈસ્પીડ ડબલ ડેકર બસ દૂધના કન્ટેનર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં18 લોકોના મોત થયા છે જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે.

By samay mirror | July 10, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1