મૂળ ગુજરાતના બ્રિટિશ સાંસદ શિવાની રાજાએ હાથમાં શ્રીમદભાગવત ગીતા લઈને લીધા શપથ

બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં કીર સ્ટાર્મરની લેબર પાર્ટીએ પ્રચંડ જીત મેળવી છે. 14 વર્ષ  વિપક્ષમાં બેઠા બાદ લેબર પાર્ટીની સત્તામાં વાપસી થઈ છે. આ ચૂંટણીમાં ગુજરાતી મૂળની શિવાની રાજા ખુબ ચર્ચામાં રહી. શિવાની રાજાએ લીસેસ્ટર ઈસ્ટ સીટથી કન્ઝર્વેટિવ પાર્ટી માટે ઐતિહાસિક જીત મેળવી છે.

By samay mirror | July 11, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1