વિશ્વ ચેમ્પિયન પુત્રને જોવા માટે માતાએ ડોક્ટરની એપોઇન્ટમેન્ટ કરી કેન્સલ,  માતાએ રોહિતની  ઉતારી નજર

વાનખેડે સ્ટેડિયમના પ્રેસિડેન્ટ બોક્સમાં રોહિત શર્માનો પરિવાર હાજર હતો. કેપ્ટન રોહિત શર્માએ પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢી પોતાના માતા-પિતાને મળવા માટે ગયો હતો. આ દરમિયાન માતાએ રોહિતના કપાળ પર ચુંબન કર્યું અને તેની નજર ઉતારી હતી.

By samay mirror | July 05, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1