રાજ્યના કેબીનેટ મંત્રીની કારને નડ્યો અકસ્માત, ચોટીલા નજીક કાર અને ટ્રક વચ્ચે ટક્કર, રાઘવજી પટેલનો આબાદ બચાવ

રાજ્યના કેબીનેટ મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જઈ રહતા હતા તે દરમ્યાન તેમની કારને અકસ્માત નડ્યો હતો. તેમની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો

By samay mirror | January 31, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1