પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ભારતની શરૂઆત ગુરુવાર, 25 જુલાઈથી શરુ થશે. પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની 26 જૂલાઇના રોજ યોજાશે પરંતુ ભારત તેનું અભિયાન એક દિવસ પહેલાશરૂ કરશે. આ વખતે 117 સભ્યોની ભારતીય ટુકડી ગેમ્સમાં ભાગ લેવા જઈ રહી છે.
ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ ફરી એકવાર નીતા અંબાણી પર વિશ્વાસ મૂક્યો છે. તેને સર્વાનુમતે બીજીવાર આઈઓસીના સભ્ય તરીકે પસંદગી કરવામાં આવી છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025