ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ આખરે તે સિદ્ધિ હાંસલ કરી છે જેની તેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ભારતના ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ આખરે 90 મીટરના અંતરને સ્પર્શ કરીને ઇતિહાસ રચી દીધો છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025