|

કુંભ દુર્ઘટના પર જયા બચ્ચનનો દાવો, 'નદીમાં લાશો ફેંકી દેવામાં આવી ', VHPએ ધરપકડની કરી માંગ

સમાજવાદી પાર્ટીના નેતા જયા બચ્ચને એવો દાવો કરીને નવો વિવાદ ઉભો કર્યો છે કે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં નદીનું પાણી હાલમાં સૌથી વધુ પ્રદૂષિત છે કારણ કે મહાકુંભમાં ભાગદોડનો ભોગ બનેલા લોકોના મૃતદેહ નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા.

By samay mirror | February 04, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1