બોલીવુડના પીઢ અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક મનોજ કુમારનું નિધન, 87 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ભારતીય સિનેમાના પીઢ અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક મનોજ કુમારનું નિધન થયું છે. મનોજ કુમાર ખાસ કરીને તેમની દેશભક્તિ માટે જાણીતા હતા.

By samay mirror | April 04, 2025 | 0 Comments

પંચતત્વમાં વિલીન થયા મનોજ કુમાર, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર, અનેક સેલ્બેસએ આપી વિદાય

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું શુક્રવારે સવારે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં 87 વર્ષની વયે નિધન થયું હતું. મેડિકલ રિપોર્ટમાં પુષ્ટિ મળી હતી કે મનોજ કુમારના મૃત્યુનું કારણ તીવ્ર મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનને કારણે કાર્ડિયોજેનિક શોક હતો

By samay mirror | April 05, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1