જૂનાગઢ: MLA અરવિંદ લાડાણી અધિકારીઓ પર લાલઘૂમ, રોડ પર અધિકારીને બેસાડી લગાવ્યા ગંભીર આક્ષેપ, જુઓવિડીયો

લાડાણી સરકારી અધિકારીઓ પર અકળાયા છે. પ્રી-મોનસુન કામગીરી સહિતના મુદ્દે તેઓ માણાવદર પાલિકા કચેરી પહોંચ્યા હતા અને જનતા દરબાર યોજ્યો હતો. તેઓ સરકારી કામની બાબતે એવા તો વિફર્યા હતા કે સરકારી અધિકારીઓને અપશબ્દ બોલ્યા હતા.રોડ પર તેમણે પ્રજાના પ્રશ્નોની રજૂઆત સરકારી અધિકારી સમક્ષ કરી હતી. જેમાં ભંગારનો સામાન વેચવામાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવ્યું હતું.

By samay mirror | June 15, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1