લીંબડીમાં ભયંકર દુર્ઘટના: રળોલ ગામે પીકઅપ વાન અને રહેણાંક મકાનમાં આગ લાગતાં 3 લોકો જીવતાં ભૂંજાયા

લીંબડીમાં ભયંકર દુર્ઘટના બની છે. લીંબડી તાલુકાના રળોલ ગામે પીકઅપ વાન અને રહેણાંક મકાનમાં આગ લાગતાં 3 લોકોના મોત થયા છે. ઉલ્લેખનિય છે કે રહેણાંક મકાન પાસે પીકઅપ વાનને પાર્ક કરવામાં આવી હતી.

By samay mirror | March 01, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1