ખેડાનાં ધુણાદરાના પરમારપુરામાં કરંટ લાગવાથી ત્રણના મોત થયા છે. જેમાં એક જ પરિવારના બે સગા ભાઈ અને એક પિતરાઈ ભાઈનું મોત થઈ ગયું છે.
દેશભક્તિની ભાવના સાથે આજે દેશભરમાં ૭૮માં સ્વતંત્રતા દિવસની ઉજવણી થઇ રહી છે. ત્યારે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ તિરંગો લહેરાવ્યો છે. ગુજરાતમાં રાજ્યકક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ ખેડા જીલ્લાના નડિયાદના SRP ગ્રાઉન્ડમાં યોજાયો
CM ભુપેન્દ્ર પટેલે ખેડા જિલ્લના નડિયાદ ખાતેથી રાષ્ટ્ર ધાવજ લહેરાવી ૭૮મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરી. આ પર્વ પર પોલીસદળો, હોમગાર્ડ સહિતના સુરક્ષા દળો દ્વારા પરેડ યોજવામાં આવી હતી.
ખેડાના કઠલાલમાં બે જૂથ વચ્ચે મોડી રાત્રે અથડામણની ઘટના બની હતી. પોલીસ દ્વારા સમગ્ર ઘટનામાં તપાસ ધરવામાં આવી હતી.કાર બાઈક ચાલકની બબાલમાં જૂથ અથડામણ થઇ હતી.
ખેડા જિલ્લના કપડવંજ-નડિયાદ હાઇવે પાસે થાર અને એસ.ટી. બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025