કાનપુરમાં મોટી દુર્ઘટના: 5 માળ ની ઇમારતમાં આગ લાગતા 3 બાળક સહીત 5ના મોત

ઉત્તર પ્રદેશના કાનપુરના ચમનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રેમ નગરમાં રવિવારે રાત્રે 5 માળની ઇમારતમાં ભીષણ આગ લાગતાં એક જ પરિવારના પાંચ સભ્યોના દુઃખદ મોત થયા હતા

By samay mirror | May 05, 2025 | 0 Comments

Hot Categories

2
3
1
3
1