છઠ્ઠા તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 58 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. છઠ્ઠા તબક્કામાં કુલ 889 ઉમેદવારો મેદાનમાં છે. છઠ્ઠા તબક્કામાં ઉત્તર પ્રદેશની 14, હરિયાણાની 10, પશ્ચિમ બંગાળ અને બિહારની 8-8, ઓડિશાની છ, ઝારખંડની ચાર અને જમ્મુ-કાશ્મીરની એક બેઠક પર મતદાન થઇ રહ્યું છે. મનોજ તિવારી, મહેબૂબા મુફ્તી અને કન્હૈયા કુમાર સહિત અનેક દિગ્ગજ નેતાઓનું ભાવિ દાવ પર છે.
બિહાર, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, પંજાબ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની 57 સંસદીય બેઠકો પર મતદાન યોજાશે.
દક્ષિણ 24 પરગણામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 24 પરગણામાં ગુસ્સેથી ભરાયેલા ટોળાએ EVM અને VVPAT મશીનોને પાણીમાં ફેંકી દીધા છે. છેલ્લા તબક્કામાં પશ્ચિમ બંગાળની 9 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.
7 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં 13 વિધાનસભા મતવિસ્તારોમાં ખાલી જગ્યાઓ ભરવા માટે પેટાચૂંટણી યોજવાનું નક્કી કર્યું છે
દિલ્હીના મુખ્યમંત્રી આતિશી કાલકાજી વિધાનસભા બેઠક પરથી જીત્યા છે. દિલ્હીના કાલકાજી વિધાનસભા ક્ષેત્રમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025