ડોમિનિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનરથી સન્માનિત કર્યા છે. રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટને પીએમ મોદીને આ સન્માનથી સન્માનિત કર્યા.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025