|

'PM મોદી કે ભારત વિરુદ્ધ પુરાવા નથી', ભારત સરકારના ઠપકા બાદ કેનેડા સરકારનું નિવેદન

ટ્રુડો સરકારે સ્વીકાર્યું છે કે તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પર લાગેલા આરોપો સંબંધિત કોઈ પુરાવા નથી.

By samay mirror | November 22, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1