દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશના સૈનિકો માટે લાવવામાં આવેલી વન રેન્ક વન પેન્શન (ઓઆરઓપી) યોજનાના 10 વર્ષ પૂર્ણ થવા પર ચર્ચા કરી હતી. તેમણે દેશ માટે બલિદાન આપનાર સૈનિકોને પણ શ્રદ્ધાંજલિ આપી હતી
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025