તામિલનાડુના થૂથુકુડી જિલ્લામાં નાઝરેથ નજીક ફટાકડાના કારખાનાના વેરહાઉસમાં શનિવારે સાંજે થયેલા વિસ્ફોટમાં બે કામદારોના મોત થયા હતા અને બે મહિલાઓ સહિત ચાર અન્ય ઘાયલ થયા હતા
તામિલનાડુના થૂથુકુડી જિલ્લામાં નાઝરેથ નજીક ફટાકડાના કારખાનાના વેરહાઉસમાં શનિવારે સાંજે થયેલા વિસ્ફોટમાં બે કામદારોના મોત થયા હતા અને બે મહિલાઓ સહિત ચાર અન્ય ઘાયલ થયા હતા
તામિલનાડુના થૂથુકુડી જિલ્લામાં નાઝરેથ નજીક ફટાકડાના કારખાનાના વેરહાઉસમાં શનિવારે સાંજે થયેલા વિસ્ફોટમાં બે કામદારોના મોત થયા હતા અને બે મહિલાઓ સહિત ચાર અન્ય ઘાયલ થયા હતા. પોલીસે માહિતી આપી હતી કે જ્યારે ફટાકડા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે અચાનક વિસ્ફોટ થયો હતો.
તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને મૃતકોના પરિવારજનોને 3 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી.
પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં બે લોકોના મોત થયા છે, જેમની ઓળખ કન્નન અને વિજય તરીકે થઈ છે. જ્યારે અન્ય ચાર લોકોને સારવાર માટે તિરુનેલવેલી સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ ઘટનામાં સેલ્વમ, પ્રશાંત, સેંધુરકાની અને મુથુમારી ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0