ગુજરાતના દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં એક સાથે ત્રણ સીસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે.