`તેલંગાણાના હૈદરાબાદમાં એક અકસ્માત થયો છે. અહીં સંધ્યા થિયેટરમાં નાસભાગને કારણે એક મહિલાનું મોત થયું હતું. જ્યારે એક વ્યક્તિને ઈજા થઈ હતી. મહિલાનું નામ રેવતી છે. ઘાયલ વ્યક્તિ તેનો 9 વર્ષનો પુત્ર છે.