ઝારખંડમાં આજે વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન થશે. પ્રથમ તબક્કામાં રાજ્યની 81માંથી 43 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. જેમાં 20 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે, 6 બેઠકો અનુસૂચિત જાતિ માટે અને 17 બેઠકો સામાન્ય બેઠકો માટે અનામત છે.