રાજ્યની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે મુખ્ય શિક્ષક માટેના બદલીના નિયમો જાહેર કર્યા છે. મુખ્ય શિક્ષક HTAT ના બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે.
રાજ્યની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે મુખ્ય શિક્ષક માટેના બદલીના નિયમો જાહેર કર્યા છે. મુખ્ય શિક્ષક HTAT ના બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે.
રાજ્યની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે મુખ્ય શિક્ષક માટેના બદલીના નિયમો જાહેર કર્યા છે. મુખ્ય શિક્ષક HTAT ના બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. મુખ્ય શિક્ષકો દ્વારા ગાંધીનગર ખાતે બદલીના નિયમો જાહેર કરવા આંદોલન કરાયું હતું, જેનો સુખદ અંત આવ્યો છે. લાંબા સમયથી બદલીના નિયમો તૈયાર થઈ રહ્યા હતા. શિક્ષણમંત્રીએ બદલીના નિયમો અંગે ટ્વીટ કર્યું છે.
રાજય સરકારનો HTAT મુખ્ય શિક્ષકોના માટે સંવેદનશીલ નિર્ણય. લાંબા સમયથી બદલી નિયમોની પ્રતિક્ષા કરી રહેલા HTAT મુખ્ય શિક્ષકોના હિતમાં રાજય સરકાર દ્વારા બદલી નિયમો જાહેર ક૨વામાં આવે છે.
રાજ્ય સરકાર દ્વારા આજે જાહેર કરાયેલ બદલીના નિયમો મુજબ જિલ્લા આંતરિક બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની શાળામાં ઓછામાં ઓછી 3 વર્ષની અને જિલ્લામાં ઓછામાં ઓછી 5 નોકરી પૂર્ણ થયેલી હોવી જોઈએ. દર વર્ષે શિક્ષકોની સાથે મુખ્ય શિક્ષકોનુ મહકેમ શિક્ષણ વિભાગ નક્કી કરશે.
બઢતી કે સીધી ભરતીથી નિમણૂંક પામેલા કોઈ પણ મુખ્ય શિક્ષકની સામે અરસ-પરસ બદલી કરી શકાશે. આ સાથે આંતરિક અને જિલ્લાફેર અરસ પરસ બદલીમાં મુખ્ય શિક્ષકની મહતમ ઉમર ક્રમશ 56 વર્ષ અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તબીબી, પતિ-પત્ની, બન બદલીપાત્ર અધિકારી-કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ-પત્નીની બદલી જેવા કિસ્સામાં પણ બદલી અંગેની જોગાવાઈ કરાઈ.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0