ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ ધ્વનિ મતદાન દ્વારા પસાર કરવામાં આવ્યું. ઉત્તરાખંડ યુસીસી લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. હવે ગુજરાતમાં પણ સમાન નાગરિક સંહિતા લાગુ થઈ શકે છે.