સાબરમતી જેલમાં કેદ લોરેન્સ બિશનોઈએ પાકિસ્તાનમાં કર્યો વિડીયો કોલ.. વિડીયો વાયરલ

બિશનોઈએ બકરી ઈદ નીમિતે પાકિસ્તાનમાં બેઠા મિત્રને અમદાવાદ જેલમાંથી વીડિયો કોલ કર્યાનું અનુમાન છે. લોરેન્સને સાબરમતિ જેલમાં વિશેષ બેરેકમાં રાખવામાં આવ્યો છે. ત્યારે તેની પાસે જેલમાં ફોન ક્યાંથી આવ્યો તે મોટો સવાલ છે. ત્યારે વીડિયો વાયરલ થયો છે તેની જાણકારી મળી રહી છે

By samay mirror | June 18, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1