તિરુપતિ પ્રસાદમ વિવાદની તપાસ માટે સુપ્રીમ કોર્ટે સ્વતંત્ર તપાસ માટે નવી પાંચ સભ્યોની SITની રચના કરી છે. એટલે કે રાજ્યની SITને અદાલતે નાબૂદ કરી દીધી. હવે આ કેસની તપાસ કરી રહેલી નવી SITમાં CBIના બે અધિકારીઓ હશે.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) ની પ્રથમ બેઠક તાજેતરમાં પૂર્ણ થઈ હતી. આ બેઠકમાં તેના નવા પ્રમુખ બીઆર નાયડુના નેતૃત્વમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા
આંધ્રપ્રદેશના પ્રખ્યાત તિરુપતિ મંદિરમાં વૈકુંઠ દ્વાર દર્શન ટિકિટ કાઉન્ટર પાસે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 6 શ્રદ્ધાળુઓના મોત થયા છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025