|

માંડ માંડ બચ્યા RJD નેતા.. તેજસ્વી યાદવના કાફલામાં ટ્રક ઘુસી જતાં અકસ્માત,ત્રણ લોકો ઈજાગ્રસ્ત

બિહારના વિપક્ષી નેતા તેજસ્વી યાદવ ગઈકાલે મોડી રાત્રે એક માર્ગ અકસ્માતમાં બચી ગયા હતા. એક બેકાબૂ ટ્રકે તેજસ્વીના કાફલાને ટક્કર મારી હતી

By samay mirror | June 07, 2025 | 0 Comments

Hot Categories

1
3
1
4
1