અમદાવાદના નરોડામાં માતાએ પુત્રને ત્રીજા માળેથી ફેંકી પોતે પણ કરી આત્મહત્યા, માનસિક બિમારીની ચાલતી હતી દવા

અમદાવાદના નરોડા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. નરોડા વિસ્તારમાં એક માતાએ તેના સાત વર્ષના દીકરા સાથે ત્રીજા માળેથી છલાંગ લગાવીને આપઘાત કર્યો છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ બનાવના સ્થળે પહોંચી હતી.

By samay mirror | December 07, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1