તેલુગુ અભિનેતા નાગાર્જુનએ તેમના પુત્ર અને અભિનેતા નાગા ચૈતન્ય અને અભિનેત્રી સમંથા રૂથ પ્રભુ વચ્ચેના છૂટાછેડા અંગેની ટિપ્પણીઓને લઈને તેલંગાણાના મંત્રી અને કોંગ્રેસ નેતા કોંડા સુરેખા સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025