વાવાઝોડાને લઈ એક લાખથી વધુ લોકોને વિવિધ વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રેમલની અસર ચાર કલાક સુધી ચાલુ રહેશે અને તેનું કેન્દ્ર રાત્રે 8.30 વાગ્યે દરિયાકિનારાથી લગભગ 30 કિમી દૂર હતું. જે બાદમાં રાત્રે 12 વાગ્યા બાદ તેની અસર દેખાવાની શરૂ થઈ ગઈ હતું.
ત્રણ રાજ્યોમાં અત્યાર સુધીમાં 33 લોકોના મોત થયા છે અને ઘણા લોકો હજુ લાપતા છે. ચક્રવાતને કારણે ભૂસ્ખલન, ઇમારતો ધરાશાયી થવા અને પાવર અને ઇન્ટરનેટ સેવાઓમાં વિક્ષેપ સહિત નોંધપાત્ર નુકસાન થયું હતું.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025