બિહારઃ જહાનાબાદમાં મોટી દુર્ઘટના, સિદ્ધેશ્વરનાથ મંદિરમાં નાસભાગ, 7 શ્રદ્ધાળુઓના મોત, 12 લોકો ઈજાગ્રસ્ત

બિહારના જહાનાબાદમાં ભગવાન શિવના જલાભિષેક દરમિયાન નાસભાગને કારણે મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સાત શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

By samay mirror | August 12, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1