ઓસ્ટ્રેલિયાથી એક મોટી ઘટના સામે આવી છે. અહીં એક હોટલની છત પર હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ ઘટના બાદ ત્યાં અફરાતફરી મચી ગઈ હતી. હોટલમાં હાજર તમામ લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા
પોરબંદરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પોરબંદરના દરિયામાં કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. અને કોસ્ટગાર્ડના ત્રણ જવાનો લાપતા થયા છે.
મહારાષ્ટ્રના પુણેમાં બુધવારે સવારે હેલિકોપ્ટર અકસ્માત સર્જાયો હતો. જેમાં હેલિકોપ્ટરમાં સવાર ત્રણેય લોકોના મોત થયા છે. આ અકસ્માત પુણેના બાવધન બુદ્રુક ગામમાં થયો હતો
પોરબંદરના કોસ્ટગાર્ડ એરપોર્ટ અપર એક હેલીકોપ્ટર ક્રેશ થયાની ઘટના સામે આવી છે. કોસ્ટગાર્ડના એર એન્કલવ પર હેલીકોપ્ટર ક્રેશ થતા ૩ લોકોના મોત થયા છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025