ઈઝરાયેલ-હમાસ યુદ્ધને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયા ઈરાનના તેહરાનમાં માર્યા ગયા. હમાસે ઈઝરાયેલને ધમકી આપી હતી કે જો ઈસ્માઈલ હાનિયાને મારવામાં આવશે તો તેના ગંભીર પરિણામો આવશે.
મિડલ ઈસ્ટમાં સતત યુદ્ધની વચ્ચે સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. દરમિયાન, IDFએ દાવો કર્યો છે કે તેઓએ હમાસના ઉત્તરી ગાઝા યુએવી કમાન્ડર મહમૂદ અલ-મભોહને મારી નાખ્યો છે
નવા ચૂંટાયેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ચેતવણી આપી હતી કે જો ગાઝા પટ્ટીમાં બંધકોને 20 જાન્યુઆરી, 2025 પહેલા છોડવામાં નહીં આવે તો તેના ગંભીર પરિણામો આવશે.
દોહામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે થયેલા કરાર બાદ, હવે બંને પક્ષો તરફથી અપહરણ કરાયેલા બંધકોને મુક્ત કરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025