કોલ્ડપ્લે અને દિલજીત દોસાંજના કોન્સર્ટ માટે ગેરકાયદેસર ટિકિટ વેચાણ સંબંધિત મની લોન્ડરિંગની તપાસના સંદર્ભમાં EDએ પાંચ રાજ્યોમાં દરોડા પાડ્યા છે. આ દરોડા દિલ્હી, મુંબઈ, જયપુર, ચંદીગઢ અને બેંગલુરુમાં થયા હતા. નકલી ટિકિટના વેચાણને લઈને વિવિધ રાજ્યોમાં અનેક FIR નોંધાયા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.
હવે કોન્સર્ટ શરૂ થતા પહેલા જ તેલંગણા સરકારે દિલજીત દોસાંજને નોટિસ મોકલી છે. આ નોટિસમાં ગાયકને આલ્કોહોલ, ડ્રગ્સ અને હિંસાને પ્રોત્સાહન આપતા ગીતો ન ગાવાની સૂચના આપવામાં આવી છે
હૈદરાબાદમાં તેના તાજેતરના શો દરમિયાન, સરકારે તેને કેટલીક બાબતોમાં ફેરફાર કરવા માટે નોટિસ મોકલી હતી, જેના પર ગાયકની પ્રતિક્રિયા સામે આવી છે.
દિલજીતે શુક્રવારે લખનૌ કોન્સર્ટમાં કહ્યું, 'આ વાતો લાંબા સમયથી મીડિયામાં ચાલી રહી છે, દિલજીત V/s આ, Diljit V/s, હું એક વાત સ્પષ્ટ કરું છું કે દિલજીત V/s. કંઈ નથી. કારણ કે હું દરેકને પ્રેમ કરું છું.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025