|

30 દિવસ, 70 વિધાનસભા, 200 નેતાઓ...આજથી કોંગ્રેસની ' દિલ્હી ન્યાય યાત્રા' થશે શરુ

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રાની તર્જ પર દિલ્હી પ્રદેશ કોંગ્રેસ પાર્ટી હવે આજથી દિલ્હી ન્યાય યાત્રા શરૂ કરી રહી છે. સવારે 8.30 વાગ્યે રાજઘાટથી યાત્રા શરૂ થશે

By samay mirror | November 08, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1