આકાસા એરની દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી,અમદાવાદ એરપોર્ટ પર કરાયું ઈમરજન્સી લેન્ડીંગ

દિલ્હીથી મુંબઈ જઈ રહેલી આકાસા એર ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવા ઉડતા ફ્લાઈટનો રૂટ બદલવામાં આવ્યો હતો જે બાદ ગુજરાતના અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું.

By samay mirror | June 03, 2024 | 0 Comments

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેંકિંગ શરૂ

એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈ-મેઈલ મળ્યો હતો જે બાદ એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી. ઈ-મેઈલ દ્વારા ધમકી મળતા જ સુરક્ષા એજન્સી સતર્ક થઈ ગઈ છે અને સમગ્ર એરપોર્ટ પર ચેકીંગ હાથ ધરાયું છે.

By samay mirror | June 24, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1