ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક ઝડપી કાર ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એક મહિલા અને તેના બે બાળકો સહિત એક જ પરિવારના ચાર સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા હતા
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025