એરક્રાફ્ટમાં બોમ્બની ધમકીઓ પર BTAC એલર્ટ, પ્રોટોકોલમાં કરાયો ફેરફાર

છેલ્લા કેટલાક દિવસોથી દેશની ઘણી ફ્લાઈટને બોમ્બની ધમકી મળી રહી છે. આવી ઘટનાઓ દરરોજ પ્રકાશમાં આવી રહી છે. આને ધ્યાનમાં રાખીને બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટી (BTAC)ના પ્રોટોકોલમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

By samay mirror | October 23, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1