કોલકાતા નાઈટ રાઈડર્સની શરૂઆત સારી રહી ન હતી. તેને પહેલા 3 મેચમાંથી 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
બાંગ્લાદેશના વચગાળાના સરકારના વડા મોહમ્મદ યુનુસ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં મળ્યા હતા. આ મુલાકાત બંને વચ્ચે 9 મહિના પછી થઈ હતી
કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મણિપુરની મુલાકાત લેવા વિનંતી કરી. તેમણે કહ્યું કે પીએમ મોદીએ હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેવી જોઈએ અને પૂર્વોત્તર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા પર ભાર મૂકવો જોઈએ
બિહારમાં બે નેતાઓએ જેડીયુમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. નીતિશ કુમારની પાર્ટીના આ નેતાઓના રાજીનામા પાછળનું કારણ વક્ફ સુધારા બિલ છે.
લોકસભા પછી, ગુરુવારે મોડી રાત્રે રાજ્યસભામાં વકફ સુધારા બિલ પણ પસાર થઈ ગયું. રાજ્યસભામાં બિલ પસાર થતાંની સાથે જ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનને સમર્થન આપતો બંધારણીય ઠરાવ પસાર કરવામાં આવ્યો.
જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામે એક ભારે કરુણાજનક કિસ્સો બન્યો હતો. જ્યાં એક મહિલાએ તેના 4 બાળકો સાથે કુવામાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો.
ભારતીય સિનેમાના પીઢ અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક મનોજ કુમારનું નિધન થયું છે. મનોજ કુમાર ખાસ કરીને તેમની દેશભક્તિ માટે જાણીતા હતા.
રાજ્યસભાએ વક્ફ સુધારા બિલ પસાર કર્યું છે. ગુરુવારે મોડી રાત્રે મતદાન દરમિયાન, બિલના પક્ષમાં ૧૨૮ અને વિરોધમાં ૯૫ મત પડ્યા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદના બંને ગૃહોમાં વક્ફ બિલ પસાર થવા બદલ તમામ સાંસદોનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે તેઓ આ ચર્ચાઓમાં ભાગ લેનારા તમામ સાંસદોનો આભારી છે
‘રાજા એક પુત્ર ઇચ્છતા હતા, અને...’, આવી વાતો તમે પહેલા સાંભળી હશે. પરંતુ નુસરત ભરૂચા દીકરીઓના જન્મ પર દુઃખી થનારા લોકોની આવી જ વાર્તા લઈને આવી રહી છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025