12મી ફેલ સાથે ચાહકોનું દિલ જીતનાર અભિનેતા વિક્રાંત મેસીની આગામી ફિલ્મ  'સેક્ટર 36'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં વિક્રાંત ઉપરાંત દીપક ડોબરિયાલ પણ છે.