લીમડા ચોક પાસે એક હિટ એન્ડ રન ની ઘટના સામે આવી છે. મીઠાભાઈ ધંધુકિયા (ઉ. 65) વહેલી સવારે લીમડા ચોક પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક પૂરપાટ ઝડપે આવતી કારે તેમને જોરદાર ટક્કર મારી હતી.
લીમડા ચોક પાસે એક હિટ એન્ડ રન ની ઘટના સામે આવી છે. મીઠાભાઈ ધંધુકિયા (ઉ. 65) વહેલી સવારે લીમડા ચોક પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક પૂરપાટ ઝડપે આવતી કારે તેમને જોરદાર ટક્કર મારી હતી.
રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે, સુરેન્દ્રનગર -ધ્રાંગધ્રા રોડ પર બાઈક અને ટ્રકવચ્ચે અકસ્માત સર્જાયો હતો , ઘટનામાં 3 લોકોના મોત નિપજ્યા હતા. સાવરકુંડલા-મહુવા રોડ પરની ઘટનાની વિગત જોઈએ તો કિયા કારના ચાલકે રોંગ સાઈડમાં આવતી બે બાઈકને અડફેટે લીધી હતી. જેથી ભયંકર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટના લીમડા ચોક પાસે એક હિટ એન્ડ રન ની ઘટના સામે આવી છે. કાર ચાલકે એક વૃદ્ધ ને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ મોટ નીપજ્યું હતું .
https://www.instagram.com/reel/DKoVdVZJRme/?utm_source=ig_web_copy_link&igsh=MW44NXJhZHRkbmdlZA==
મળતી માહિતી અનુસાર આજે વહેલી સવારે લીમડા ચોક પાસે એક હિટ એન્ડ રન ની ઘટના સામે આવી છે. મીઠાભાઈ ધંધુકિયા (ઉ. 65) વહેલી સવારે લીમડા ચોક પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક પૂરપાટ ઝડપે આવતી કારે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી તીવ્ર હતી કે મીઠાભાઈ હવામાં ફંગોળાઈને જમીન પર પટકાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને કારચાલક ફરાર થઇ ગયો હતો.ઘટનની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
પિતાના મોતથી પરિવારજનોમાં આક્રંદ જોવા મળ્યો હતો અને મૃતકની દીકરીએ રડતા રડતા પપ્પા પાસે જવું છે કહી આક્રોશ ઠાલવ્યો હતો. તેમજ આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0