IPL 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટાઇટલ જીત્યા બાદ બેંગ્લોરમાં ભાગદોડ મચી ગઈ હતી. વિજયની ઉજવણી કરવા પહોંચેલા ચાહકોને ખબર નહોતી કે તેમની સાથે શું થવાનું છે. પોલીસે આ અકસ્માત અંગે મોટી કાર્યવાહી કરી છે